વડોદરાની ગોત્રી હોસ્પિટલની નર્સની તેના પતિએ જ કરી હત્યા, કારણ જાણીને ચોંકી ઉઠશો?
Continues below advertisement
વડોદરાના ગોત્રી હોસ્પિટલની નર્સની હત્યા કરવામાં આવી હતી. મૃતક નર્સનો મૃતદેહ VIP રોડ પરથી મળી આવ્યો હતો. આડા સબંધની આશંકાએ પતિએ જ પત્નીની નિર્મમ હત્યા કરી નાંખી હતી. હરણી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હતી. નાઈટ ડ્યુટી પર નર્સ જઈ રહ્યા હતા ત્યારે જ પતિએ હત્યા કરી નાંખ્યાની પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
Continues below advertisement