Municipal Election 2021: ક્યા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વડોદરાના લોકોએ કર્યું મતદાન?

રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 14.49 ટકા મતદાન થયુ છે. ક્યા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું તેને લઇને વડોદરાના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola