Vadodara News । વડોદરાના કરજણમાં વરસાદે ખોલી પાલિકાની પોલ
abp asmita
Updated at:
24 Jun 2024 02:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara News । વડોદરાના કરજણમાં વરસાદે ખોલી પાલિકાની પોલ
વડોદરા શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વડોદરા શહેર સહીત અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ, જોકે કરજણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, કરજણમાં ધોધમાર વરસાદ વરસતા વરસાદે કરજણ પાલિકાની પોલ ખોલી, ધોધમાર વરસાદથી કરજણમાં ભરાયા વરસાદી પાણી, હજુ તો વરસાદની શરૂઆત થઇ છે ચોમાસુ હજુ બેઠું છે અને ત્યાં જ વડોદરાના મોટા ભાગના વિસ્તારોમાં વડોદરા પાલિકાની પોલ ખુલી ગઈ છે, વડોદરાના કરજણમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ધોધમાર વરસાદ વરસવાના પરિણામમાં ઠેર ઠેર ભરાયા પાણી, ધોધમાર વરસાદથી કરજણના રોડ રસ્તાઓ જળ બંબાકાર થઇ ગયા, નવા બજાર, મેઈન માર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા.