Vadodara:છેલ્લા 10 દિવસથી કેટલા મેટ્રિક ટન ઓછો આવે છે ઓક્સિજનનો જથ્થો, કેવી થઈ રહી છે ફરિયાદ?,જુઓ વીડિયો

વડોદરામાં છેલ્લા 10 દિવસથી 10થી 40 મેટ્રિક ટન ઓછો ઓક્સિજનનો જથ્થો આવતો હોવાની ફરિયાદ મળી રહી છે. કલેક્ટર શાલિની અગ્રવાલ અને એસપી સુધિર કુમારે પણ નવલખી ખાતેના રિફીલીંગ સેન્ટરની મુલાકાત લીધી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola