વડોદરામાં કારમાં અપહરણ કરવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરામાં કારમાં અપહરણ કરવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિરાસર એરપોર્ટનું કરી શકે ઉદ્ઘાટન. દ્વારકા કોંગ્રેસમાં ભંગાણ. બે કોંગ્રેસ નેતા ભાજપમાં જોડાયા. સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલી શાળામાં વિદ્યાર્થીની હિજાબ પહેરીને આવતા વિવાદ થયો. સ્થાનિકો અને હિન્દૂ સંગઠને કર્યો વિરોધ. પ્રદર્શનકર્તા 8થી 10 લોકોની અટકાયત. જયરાજસિંહ પરમારે ધરાને કર્યો કેસરાયો. સી.આર.પાટીલે કર્યું સ્વાગત. ભાજપમાં અન્ય નેતઓએ પણ કર્યો પ્રવેશ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram