વડોદરા: 700 ગ્રામ ગાંજો જપ્ત, યુવક અને યુવતીની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરામાંથી 700 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. ઓપી રોડ પરથી પોલીસે યુવક અને યુવતીને ઝડપાપી પાડયા હતા. બે યુવતીને 200 ગ્રામ ગાંજા સાથે અટકાયત કરાઈ છે. પોલીસે બાતમીના આધારે આ દરોડા પડયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram