Vadodara: ચાલુ વરસાદમાં ટુ-વ્હીલર પર સવાર દંપત્તિ ખાડામાં પટકાયુ, જુઓ CCTV

વડોદરામાં કોર્પોરેશનના પાપે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. અકોટા શ્રેણિક પાર્ક સર્કલ પાસે પાલિકાએ ખોદેલા ખાડામાં દંપતી પટકાયું હતું. પાણીથી ભરેલા ખાડાના લીધે ટુ વ્હીલર પર સવાર દંપતી રોડ પર પટકાયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. દંપતીને અકસ્માતમાં સામાન્ય ઈજાઓ થઈ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola