Vadodara | મનપાની કચેરી બહાર હોબાળો કરનાર સંદીપ નામના શખ્સની કરાઈ ધરપકડ, જાણો શું છે કારણ?
Continues below advertisement
Vadodara | મહાનગરપાલિકાની બાંધકામ પરવાનગી શાખા બહાર હોબાળો કરનાર સંદીપ જયસ્વાલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વચેટિયા તરીકે ફાઈલો લઈને આવનાર સંદીપની ધરપકડ કરી લેવામાં આવી છે.
Continues below advertisement