વડોદરાઃ મરાઠા મંગલ કાર્યાલય ખાતે શિવાજી મહારાજની પ્રતિમાનું શરદ પવારના હસ્તે કરાયું અનાવરણ
વડોદરાના વાડી કેડકર ફળિયામાં આવેલા મરાઠા મંગલ કાર્યાલય ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ શરદ પવારના હસ્તે કરાયું છે. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે મરાઠી ભાષામાં યોજાયો છે.