Vadodara Accident | વડોદરા અટલ બ્રિજ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલક ઘાયલ
gujarati.abplive.com
Updated at:
06 Jan 2024 05:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara Accident | અટલ બ્રિજ પર સર્જાયો ફરી અકસ્માત. કાર અને એક્ટિવા બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતને પગલે ટુ વહીલર ચાલક ઇજાગ્રસ્ત. કાર ચાલક એરપોર્ટ તરફથી આવતા હતા તેવી માહિતી. ટુ વ્હીલ ચાલક ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. તાત્કાલિક ધોરણે ખાનગી વ્હીકલ મારફતે ખસેડાયા હોસ્પિટલ.