Vadodara: બસમાં બેસવા બાબતે આણંદ લો કોલેજના વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Mar 2021 01:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા એસ ટી બસ ડેપો પર બસમાં બેસવા બાબતે આણંદ લો કોલેજના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. બસમાં બેસવા બાબતે કંડકટર સાથે તકરાર થતાં હોબાળો કર્યો હતો. કલાકો સુધી વિદ્યાર્થીઓએ બસ રોકી રાખી હતી.