વડોદરાઃ વિદેશથી આવેલા વધુ એક વૃદ્ધ કોરોના સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યૂઝ
વડોદરામાં વિદેશથી આવેલા વધુ એક વૃદ્ધ કોરોના સંક્રમિત થયા છે. યુ.કેથી પરત આવેલા વૃદ્ધ સંક્રમિત થતા સેમ્પલ ચકાસણી માટે પૂણે મોકલવામાં આવ્યા છે. આ વૃદ્ધને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.