વડોદરાઃ નિર્જન વિસ્તારમાં રોડ બનાવતા વિવાદ, BJPના MLAએ કરી તપાસની માંગ

વડોદરામાં નિર્જન વિસ્તારમાં રોડ બનાવતા વિવાદ થયો હતો. વુડાએ બનાવેલા રોડની વિજલન્સ તપાસની ભાજપ ધારાસભ્યએ જ માંગ કરી છે. મુખ્યમંત્રીને પત્ર લખીને પાઠવી વિજલન્સ તપાસ કરાવવા માંગ કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola