Vadodara BJP | ‘વહુ સાસરે જાય ત્યારે તેના વખાણ થાય’, શૈલેષ મહેતાએ કોને માર્યો ટોણો?
Vadodara BJP | સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાનો મામલો. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન. કેતન ઇનામદારે કયા કારણોસર રાજીનામું આવ્યું છે એની મને જાણકારી નથી. પણ વહેલી તકેમેં તેમને મનાવી લઈશું અને તે ભાજપમાં પાછા આવી જશે. ઘરનો મામલો છે, મારા ખૂબ અંગત મિત્ર છે સિનિયર ધારાસભ્ય છે. હું પણ તેમને મનાવવાના પ્રયાસ કરીશ. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બાલકૃષ્ણ ઢોલામાર મામલે કહ્યું. તેમના વિશે મેં પહેલા જાહેરમાં વાત કરી દીધી છે પાર્ટી એ જેને જોડ્યા છે તે ભાજપનું કામ કરશે.