વડોદરા: વધતા કોરોના સંક્રમણ વચ્ચે ભાજપની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

વડોદરા: તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચારમાં ભાજપની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.  કોયલી 2 બેઠકમાં ભાજપ ના ઉમેદવાર બીરેન પટેલની રેલીમાં ટેમ્પો ભરી ને મહિલાઓ પણ જોડાઈ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola