Vadodara Blast | વડોદરામાં મકાનમાં આગ લાગ્યા બાદ થોય બ્લાસ્ટ, મચી નાસભાગ
gujarati.abplive.com
Updated at:
21 Jan 2024 03:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara Blast | પાણીગેટ વિસ્તારમાં મકાનમાં લાગી આગ. બ્લાસ્ટ થયા બાદ ઘરમાં લાગી આગ. ગેસ બોટલમાં બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ. ફાયર વિભાગ દ્વારા આગ પર મહત્તમ કાબુ મેળવાયો. ઘટનામાં કોઈ જાનહાની નહીં.