Vadodara: BJPના MPએ મતદાન મથકમાં પ્રવેશ કરતા કોગ્રેસના ઉમેદવારના ભાઇએ હોબાળો મચાવ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડોદરામાં સાંસદ અને ઉમેદવારના ભાઈ વચ્ચે રકઝક થઇ હતી. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન મથકમાં પ્રવેશતા વોર્ડ 2 ના કોંગ્રેસના ઉમેદવાર દીપ્તિ મહેતાના ભાઈ જીતેન્દ્ર સોલંકીએ હોબાળો મચાવ્યો હતો. જીતેન્દ્ર સોલંકીએ પ્રિસાઇડિંગ અધિકારીને સાંસદને બહાર કાઢવા રજૂઆત કરી હતી. રજૂઆત બાદ સાંસદને મતદાન કેન્દ્રમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.