Bharat bandh: વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આવતીકાલે બંધમાં નહીં જોડાય, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આવતીકાલે ભારત બંધમાં નહીં જોડાય. વડોદરા એપીએમસી પણ ભારત બંધમાં જોડાશે નહીં. સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના વેપારીઓ વેપાર રોજગાર ચાલુ રાખશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram