Vadodara Congress Councillor | વડોદરાના કોંગ્રેસના કાઉન્સિલરે મેયર સામે કેમ કાઢ્યો બળાપો?

Vadodara Congress Councillor | વોર્ડ ન16 માં પાણી ની લાઇન નાખવાના કાર્યક્રમ માં બળાપો. વોર્ડ  16 ના કોંગ્રેસ ના  નગરસેવક નો બળાપો. પોતાના જ વિસ્તારમાં કાર્યક્રમ હોવા છતાં પાલિકા તરફ થી કોલ ન આવતા મેયર ને કરી રજુઆત. અગાઉ પણ આવું કોંગ્રેસ ના નગરસેવક જોડે થયું છે અલકા પટેલ. નગર સેવક અલકા પટેલ દ્વારા મેયર તેમજ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી. કોંગ્રેસ ના નગરસેવક હોવાથી આવું કરી રહિયા છે એવું લાગી રહ્યું છે અલકા પટેલ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola