Vadodara Crime | વડોદરામાં કેનાલમાંથી મળી યુવકની લાશ, શોધખોળ ચાલું
Vadodara Crime | છાણીથી પસાર થતી નર્મદા કેનાલમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવી. કોઈ વ્યક્તિની કેનાલમાં લાશ તરી રહી હોવાની સ્થાનિકોએ પોલીસને જાણકારી આપી હતી. ફાયર બ્રિગેડ ના કર્મચારીઓએ ભારે જહેમત બાદ 50 વર્ષીય આધેડની ડેડબોડી કેનાલ માંથી બહાર કાઢી હતી. સમગ્ર મામલે છાણી પોલીસ કરી રહી છે તપાસ.