વડોદરાઃ બજેટમાં ઉદ્યોગકારોને ટેક્સમાં રાહત મળે તેવી આશા, જુઓ વીડિયો

Continues below advertisement
કેન્દ્ર સરકારના બજેટ સત્રનો પ્રારંભ થઇ ગયો છે. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીડઝ ના ઉદ્યોગકારો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. ઉદ્યોગકારોએ કહ્યું કે, બજેટમા એમએસએઈને અનેક આશા અપેક્ષા છે. ઉદ્યોગોને ટેક્સમાં રાહત આપવામાં આવે. નાના ઉધોગોને જીએસટીમા સ્લેબ વધારવામા આવે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram