વડોદરા:દેથાણ ખાતે ખેડૂતની પુત્રીનો ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 03:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના દેથાણ ખાતે ખેડૂતની પુત્રીનું ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. ગઇકાલે પશુઓ માટે ચારો લેવા ગઈ હતી ત્યાર બાદ રાત્રિ સુધી ઘરે ન આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. ફોન કરતાં મોબાઇલ ખેતરની નજીક હોવાનું જાણવા મળ્યું હતું.