Vadodara Fire | વડોદરામાં BOBમાં લાગી આગ, દસ્તાવેજો-કોમ્પ્યુટર સહિતના સામાન બળીને ખાખ
Vadodara Fire | માંડવી વિસ્તારમાં બેંકમાં આગ. બેંક ઓફ બરોડામાં લાગી આગ. ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા. આગ ને પગલે રોડ બંધ કરી દેવાયો. ફાયર બ્રિગેડના જવાનો એ આગ પર પાણી નો મારો ચલાવી મહત્તમ આગ પર મેળવ્યો કાબુ. બેન્ક ના મહત્વના દસ્તાવેજો, ફર્નિચર, કોમ્પ્યુટર સહિત નો સામાન બડી ને થયો ખાખ. જાનહાની ની કોઈ ખબર નહીં. શોર્ટ સર્કિટ થી આગ લાગી હોવાનું પ્રથમીક તારણ.