વડોદરાઃ આ ગામમાં ગેરકાયદેસર માટી ખનન કરતા પાંચ લોકોની કરાઈ ધરપકડ

વડોદરા જિલ્લાના સિંધકોટ ગામમાં ગેરકાયદેસર માટી ખનન કરતા તત્વો પર ગ્રામ્ય એલસીબીએ રેડ પાડી ગૌચરની જગ્યામાં ગેરકાયદે માટી ખનન કરતા પાંચ લોકોની ધરપકડ કરી છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola