Vadodaraમાં FRCની લાલઆંખ, ઇન્ટરનેશનલ સ્કૂલોને ફી પરત કરવા આદેશ
Continues below advertisement
એફ.આર.સી દ્વારા વડોદરાની 3 શાળાઓને વધારાની ફી પરત કરવા આદેશ કર્યો હતો. બે શાળાને પેનલ્ટી પણ લગાવવામાં આવી હતી. ડી.પી.એસ સ્કૂલ ને 1 કરોડ થી વધુની ફી પરત કરવા એફ.આર.સીએ આદેશ કર્યો હતો.
Continues below advertisement