વડોદરાઃ હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં ભાગેડુ આરોપી રાજુ ભટ્ટના ત્રણ દિવસના રિમાન્ડ થયા મંજૂર
વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.સવારે આરોપીને ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવાયો હતો.