Vadodara Harani Lake Tragdy | વડોદરા બોટ દુર્ઘટનાના મુખ્ય આરોપીઓ અંગે પોલીસે શું કર્યો મોટો ખુલાસો?

Continues below advertisement

Vadodara Harani Lake Tragdey | 19 પૈકી એક આરોપી ભીમસિંહ યાદવનો ગુનાહિત ઇતિહાસ. ભીમસિંહ યાદવ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર છે. ભીમસિંહ યાદવ સામે અગાઉ 2006 માં ગોરવા પોલીસ મથક અને ભરૂચના ઝઘડિયા પોલીસ મથકમાં ઠગાઈના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. આરોપી વેદપ્રકાશ યાદવ ની 2015 માં જાહેરનામા ભંગ બદલ ધરપકડ થઈ હતી. આરોપી બીનીત કોટિયા દુર્ઘટના બાદ ઝડપાયેલા આરોપીઓના સંપર્કમાં હતો.

પરેશ શાહ અને નિલેશ જૈન ને આરોપીઓ તરીકે લેવાયા. પરેશ શાહ ની મુખ્ય ભૂમિકા આવી. પરેશ શાહ, તેમના પત્ની, દીકરી અને દીકરો પણ આરોપીઓ. તમામ એરપોર્ટ પર જાણકારી આપાય કે આરોપીઓ દેશ છોડી ભાગી ન જાય. તમામ હિસાબ કિતાબ અને વહીવટ બંને સંભાળતા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram