Vadodara Heavy Rain | કરજણ શહેરમાં મેઘરાજાએ ફરી શરૂ કરી તોફાની બેટિંગ, જુઓ વીડિયોમાં
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના કરજણ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. કરજણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે. આમોદ રોડ પાદરા રોડ સહિતના પંથકમાં હાલ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અને તેને લઈને હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. કરજણમાં અત્યાર સુધીમાં સીઝનનો 47.91 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને ફરી એક વખત હાલ વરસાદની શરૂઆત થઈ છે. અમોદ રોડ, પાદરા રોડ સહિતના અનેક વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જો કે વરસાદને લઈ હાલમાં રસ્તા ઉપર પાણી પણ ભરાયા છે. કરજણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે. અમોદ રોડ પાદરા રોડ સહિતના પંથકમાં હાલ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અને તેને લઈને હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. કરજણમાં અત્યાર સુધીમાં સીઝનનો 47.91 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
Vadodara Heavy Rain | કરજણ શહેરમાં મેઘરાજાએ ફરી શરૂ કરી તોફાની બેટિંગ, જુઓ વીડિયોમાં