Vadodara: રેમડેસિવીર અંગે હોસ્પિટલના પ્રતિનિધિઓએ પ્રશાસન પર કેવા લગાવ્યા આરોપ?,જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરામાં રેમડેસિવીર ઈન્જેક્શનની માંગ વધતા GPCBO ઓફિસ પર ઈન્જેક્શન લેવા હોસ્પિટલના પ્રતિનિધિઓ પહોંચ્યા હતા. આ પ્રતિનિધિઓનો આરોપ છે કે પ્રશાસન જોઈએ છે એના કરતા 10માં ભાગના ઈન્જેક્શન આપે છે.
Continues below advertisement