વડોદરાઃ કરજણમાં કોંગ્રેસે બેરોજગારી દિવસ ઉજવી કર્યો રાજ્ય સરકારનો વિરોધ
Continues below advertisement
વડોદરાના કરજણમાં કોંગ્રેસના કાર્યકરોએ બેરોજગારી મુદ્દે સરકારના કાર્યક્રમોનો વિરોધ કર્યો છે. રાજ્ય સરકાર આજના દિવસને રોજગારી દિવસ તરીકે ઉજવી રહી છે. જેના વિરોધમાં કોંગ્રેસ બેરોજગારી દિવસ તરીકે ઉજવણી કરી રહી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Vadodara Gujarat News Celebration Karjan ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News ABP Asmita Live