વડોદરાઃ યુવતીની હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા, પ્રેમી જ કરી હત્યા

Continues below advertisement

વડોદરામાં યુવતીની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મૃતકના પ્રેમી જ હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram