Vadodara:ઓક્સિજનની માંગમાં થયો વધારો, કેટલા મેટ્રીક ટનની છે જરૂર?,જુઓ વીડિયો
વડોદરામાં ઓક્સિજનની માંગ વધારો નોંધાયો છે. અહીં 178 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરિયાત છે. જો કે નવલખી સેન્ટરથી ઓક્સિજન મોકલવામાં આવતા થોડીક રાહત અનુભવાઈ છે.