વડોદરા: શિનોરમાં યુવતીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો, જુઓ ગુજરાતી ન્યુઝ

વડોદરાના શિનોરમા યુવતીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો છે. શિનોર તાલુકાના વાડીમાં ઓરડીમાં છુપાયેલા આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola