Vadodara: આ હોસ્પિટલમાં ઓક્સિજનની લાઈનમાં થયું લીકેજ, મોટી માત્રામાં નીકળ્યો ઓક્સિજન, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન લાઈનમાં લીકેજ થયું છે. હોસ્પિટલના સર્જીકલ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આ લીકેજ થયું છે. જેને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Continues below advertisement