Vadodara | નેશનલ હાઈવે પરથી ઝડપાયો 50 લાખથી વધુનો દારૂનો જથ્થો, જુઓ વીડિયો
Vadodara | નેશનલ હાઈવે પરથી દારૂનો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે 54 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.