વડોદરા: ગૌરવા વિસ્તાર પાસેથી પસાર થતી મિનિ કેનાલમાં ગંદકી અને કચરાના ઢગલા, સ્થાનિક કાઉન્સિલરનો પ્રશાસન પર આરોપ
વડોદરાના (Vadodara) ગૌરવા વિસ્તાર પાસેથી પસાર થતી મિનિ કેનાલમાં ગંદકી (dumping) અને કચરાના ઢગલા જોવા મળે છે. આ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અને સ્થાનિકો હેરાન થયા છે. મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકન ગુનીયાના કેસ વધ્યા છે. સ્થાનિક કાઉન્સિલરે (Local councilor) પણ પ્રશાસન પર આરોપ લગાવ્યા છે.
Tags :
Vadodara Gujarat News News World News Mosquitoes Garbage Dirt ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Gaurava Area Mini Canal