Vadodara:ડભોઈમાં મધરાતે ખનીજ ચોરીનો પર્દાફાશ, બે કરોડથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત | Abp Asmita

Vadodara:ડભોઈમાં મધરાતે ખનીજ ચોરીનો પર્દાફાશ, બે કરોડથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત | Abp Asmita 

વડોદરાના ડભોઈમાં મધરાતે ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. ઓરસંગ નદીના પટમાં થતી ખનીજ ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો. ખાણ ખનીજની ફ્લાઈંગ સ્કોડે મધરાતે કાર્યવાહી કરી આઠ ટ્રક એક હિટાચી મશીન સહિત 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફ્લાયિંગ સ્કોડની કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ઓરસંગ નદીના પટમાં ખનીજ ચોરી કરવામાં આવતી હતી. ખાણખનીજની ફ્લાઈંગ સ્ક્વોડે મધરાતે કાર્યવાહી કરી આઠ ટ્રક એક હિટાચી મશીનને ઝડપી પાડ્યું છે. 2.50 કરોડના મુદ્દામાલ સાથે આ રેડ કરવામાં આવી હતી.                           

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola