Vadodara:આ ગામમાં 500થી વધુ લોકોની હાજરીમાં નીકળ્યો વરઘોડો, કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા, જુઓ વીડિયો

કોરોનાકાળમાં વડોદરાના ડેસરના પીપળીયા ગામમાં વરઘોડો નીકળ્યો છે. જેમાં 500થી વધુ લોકોની હાજરી હતી. સાથે જ લોકો માસ્ક વિના કોરોનાના નિયમોના ઉલ્લંઘન સાથે ગરબે ઝૂમતા જોવા મળ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola