Vadodara | પાંચ લાખથી વધુ લોકો છેલ્લા એક અઠવાડિયાથી પીતા હતા ગંદુ પાણી અને પછી મેયરે.....જુઓ વીડિયો
Continues below advertisement
Vadodara | શહેરના હરણી, સમા, કારેલીબાગ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો દૂષિત પાણી પી રહ્યા છે.. મેયર સહિતના દિગ્ગજો આ તપાસ માટે સ્થળે પહોંચ્યા છે.
Continues below advertisement