Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલ

Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલ

વડોદરામાં પૂર્વ નગરસેવકના પુત્ર તપન પરમારના હત્યા કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. બાબર સહિતના ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તપન હત્યા કેસમાં કુલ 10 આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા છે. તપન પરમારની હત્યા કરી દેવામાં આવી હતી, એ પણ સરા જાહેર હોસ્પિટલની બહાર જ. આ કેસમાં બાબર સહિત ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.. તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. 10 આરોપીઓ આ મામલે હાલ જેલમાં છે, તો બીજી તરફ તપન પરમારના પરિવારે આ સમગ્ર મામલે કડક કારવાહીની માંગ કરી છે. 

#Abpasmita #GujaratiNews 

For more videos Visit our YouTube Channel -
https://www.youtube.com/abpasmitatv

Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/channel/UC3C6...

ABP Asmita Website: https://abpasmita.abplive.in/

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola