વડોદરા: નારેશ્વરનો 18 કિલોમીટરનો માર્ગ બિસ્માર હાલતમાં, જુઓ ગુજરાતી ન્યુઝ

વડોદરાના કરજણ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-48 પાસેથી જતો નારેશ્વરનો 18 કિલોમીટરનો માર્ગ બિસ્માર હાલતમાં છે. માર્ગ પર એક ફૂટ જેટલા ખાડાઓ પડયા છે. આ ખાડાઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola