વડોદરાઃ ધર્માંતરણ અને ફંડિગ મામલે SOGને મળી વધુ એક સફળતા, જુઓ ગુજરાતી ન્યૂઝ

વડોદરા શહેરમાં ધર્માંતરણ અને ફંડિગ મામલે એસઓજી પોલીસને વધુ મોટી સફળતા મળી છે. પોલીસે ભરુચના જબુંસરથી  27 લાખ રૂપિયા કબજે કર્યા છે. આ નાણા સલાઉદ્દીન શેખે મોહમ્મદ ખાનીયાને આપ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola