વડોદરામાં ઓનલાઇન ફ્રોડની ઘટના સામે આવી, નોકરીની લાલચ આપી રજીસ્ટ્રેશન પેટે 1500 થી 2 હજાર રૂપિયા પડાવ્યા

વડોદરામાં ઓનલાઇન નોકરી શોધતા નોકરીવાંચૂકો સાથે ઠગાઇ કરવામાં આવી હતી. નકલી વેબસાઇટ બનાવી છેતરપિંડી કરાઇ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola