Vadodara:ગુજરાતમાં લોકડાઉન લાગૂ કરવા અંગે શહેરની જનતાનો શું છે મત?,જુઓ વીડિયો
દિલ્હી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં લોકડાઉન લાગૂ કરી દેવાયું છે. વડોદરાની જનતાએ ગુજરાતમાં લોકડાઉન અંગે કહ્યું કે,ગુજરાતમાં કોરોનાની ક્રિટીકલ સ્થિતિ હોવાથી લોકડાઉન ખુબ જ જરૂરી છે.હોસ્પિટલમાં જગ્યા જ નથી.