Vadodara માં સામૂહિક આત્મહત્યા પ્રયાસ કેસમાં 9 જ્યોતિષો વિરુદ્ધ ગુનો દાખલ

Continues below advertisement
વડોદરામાં સામૂહિક આત્મહત્યા પ્રયાસ કેસમાં 9 જ્યોતિષો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 9 જ્યોતિષો પૈકી અમદાવાદના 6 જ્યોતિષો વિરુદ્ધ ગુનો નોંધાયો. તમામ જ્યોતિષોને પકડવા પોલીસે તપાસ શરૂ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram