વડોદરા: સામુહિક રેપ કેસમાં પોલીસ હજુ દિશાહીન, જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરામાં સામુહિક રેપ કેસમાં એક મહિનાનો સમય વીત્યો છતાં પોલીસ હજુ દિશા હીન છે. 27 દિવસના અંતે પોલીસ હાલ માત્ર પીડિતાની સાયક્લ શોધી શકી છે. આ મામલે 25 જેટલી એજન્સીઓ કામે લાગી છે. પરંતુ કોઈ નક્કર પુરાવા પોલીસ પાસે નથી.
Tags :
Gujarati News Gujarat Vadodara Police Gujarat News ABP News State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP News Updates ABP Gujarati News Directionless Mass Rape