Vadodara:મેયરે પ્લોટ પરત લેવાની જાહેરાત બાદ કાર્યવાહી શરૂ, MLA અને સાંસદે કબજો સોંપ્યો પાલિકાને

Continues below advertisement
વડોદરા(Vadodara)માં મેયરે પ્લોટ પરત લેવાની જાહેરાત કર્યા પછી કાર્યવાહી શરૂ કરાઈ છે. સાંસદ અને ધારાસભ્યએ સામેથી પ્લોટનો કબજો પાલિકાને સોંપી દીધો છે. જેમાં 16 પ્લોટનો કબજો પાછો લેવાયો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram