Vadodara Protest | માંજલપુરમાં લોકો ઉતરી આવ્યા રસ્તા પર, શું છે માંગણી?
Continues below advertisement
Vadodara Protest | માંજલપુર વિસ્તારના લોકોને 10 વર્ષ થી રોડ, પાણી, લાઇટ ની સુવિધા ના મળતા વિરોધ. નીંધરાધીન તંત્ર ને જગાડવા ચૂંટણી પહેલા જ જનઆંદોલન. અંબે સોસાયટી, સંસ્કૃતિ સોસાયટી, મુદ્રા હાઇટ્સના રહીશોનો વિરોધ. અનેક વાર ધારાસભ્યો, મેયર, મ્યુનિસિપલ કમીશન ને રજુઆત કરાઈ.
-
Continues below advertisement