વડોદરા: સામાન્ય સભામાં વિવિધ સમસ્યાઓને લઈને હોબાળો, રજુઆત બાદ પણ નથી આવ્યું નિવારણ,જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરામાં સામાન્ય સભામાં વિવિધ સમસ્યાઓને લઈને હોબાળો થયો હતો. વાઘોડિયામાં ગ્રામ પંચાયતમાં ઉભરતી ગટરો અને રોડ રસ્તાઓ મામલે રજુઆત કરાઈ હતી. ગ્રામ પંચાયતમાં લોકોએ હંગામો કર્યો હતો. લોકોએ આરોપ લગાવ્યો હતો કે રજુઆત કર્યા પછી પણ નિવારણ નથી આવ્યું.