વડોદરા: હવે એમ.એસ.યુનિવર્સીટીમાં ભરતી કૌભાંડ સામે આવ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

વડોદરા: એમ.એસ.યુનિવર્સીટીમાં ફરીવાર વિવાદ સામે આવ્યો છે. ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. પરફોર્મિંગ આર્ટ્સ ફેક્લટીમાં પ્રોફેસર  અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી ખોટી રીતે કરી હોવાનું સામે આવ્યું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola